ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

મસાલા પાકોના ઉત્પાદકતા વધારવી

આ યોજના મસાલા પાકો (વધુમાં વધુ ૪ હે. પ્રતિ લાભાર્થીની મર્યાદામાં) નીચે પ્રમાણેના લાભ મળી શકે.

મસાલા પાકો (સીડ સ્પાઇસીસ-જીરુ, વરિયાળી અને રાઇઝોમેટીક સ્પાઇસ જેમકે આદુ, હળદર) વગેરે

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ. ૧૬,૨૫૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૧૮,૭૫૦/હે., (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત)

અંદાજીત ખર્ચ રૂ.૨૫,૦૦૦/હે

બહુવર્ષાયુ મસાલા પાકો (તજ, લવિંગ, પીપર, જાયફળ)

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ. ૨૬,૦૦૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૩૦,૦૦૦/હે., (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત)

અંદાજીત ખર્ચ રૂ.૪૦,૦૦૦/હે

  • http://www.gujaratindia.com, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • DigiLocker
  • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
  • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation