ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

બિયારણ ઉત્પાદન, ધરુ ઉત્પાદન અને ફળ રોપ ઉત્પાદન

આ યોજના દ્વારા વાવેતર વિસ્તારવ ધારવા માટે રોપા/કલમોનું ઉત્પાદન નીચે પ્રમાણેના લાભ મળી શકે.

જાહેર ક્ષેત્ર

આદર્શ/મોટી નર્સરી (૨ થી ૪હે)

ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ.૨૫.૦૦ લાખ પ્રતિ નર્સરી (ઓછામાં ઓછા ૫૦૦૦૦ રોપા/ હેક્ટર તૈયાર કરવાના રહેશે.)

અંદાજીત ખર્ચ મહત્તમ રૂ.૬.૨૫ લાખ/હેક્ટર

નાની નર્સરી (૧ હે.)

ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ.૬.૨૫ લાખ પ્રતિ નર્સરી(ઓછામાં ઓછા ૫૦૦૦૦ રોપા/વર્ષ તૈયાર કરવાના રહેશે.)

અંદાજીત ખર્ચ રૂ.૬.૨૫ લાખ/નર્સરી

પેશી સંવર્ધન એકમ ની સ્થાપના

ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ.૧૦૦ લાખ/એકમ (ઓછામાં ઓછા ૧૫ લાખ રોપા/વર્ષ તૈયાર કરવાના રહેશે.)

અંદાજીત ખર્ચ રૂ.૧૦૦ લાખ/એકમ

ચાલુ પેશી સંવર્ધન એકમનું આધુનિકરણ /અનુસ્થાપન

ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ.૧૫.૦૦ લાખ પ્રતિ એકમ (પ્રોજેક્ટ બેઝ)

અંદાજીત ખર્ચ રૂ.૧૫.૦૦ લાખ/એકમ

ખાનગી ક્ષેત્ર

આદર્શ/મોટી નર્સરી (૨ થી ૪ હે)

સામાન્ય ખેડુતો માટે ખર્ચના ૬૫%, રૂ.૧૬.૨૫ લાખ પ્રતિ નર્સરીની મર્યાદામાં, અનુ.જાતિ/અનુ.જન જાતિ- ખેડૂતો માટે ખર્ચના ૭૫%, રૂ.૧૮.૭૫ લાખ પ્રતિ નર્સરીની મર્યાદામાં (ઓછામાં ઓછા ૫૦૦૦૦ રોપા/ હેક્ટર તૈયાર કરવાના રહેશે.) બેંક લોન આધારિત બેક એન્ડેડ સબસીડી રુપે

અંદાજીત ખર્ચ મહત્તમ રૂ.૬.૨૫ લાખ/હેક્ટર

નાની નર્સરી (૧ હેકટર)

સામાન્ય ખેડુતો માટે ખર્ચના ૬૫%, રૂ.૪.૦૬ લાખ/નર્સરીની મર્યાદામાં, અનુ.જાતિ /અનુ.જન જાતિ- ખેડૂતો માટે ખર્ચના ૭૫%, રૂ.૪.૬૮ લાખ પ્રતિ નર્સરીની મર્યાદામાં (ઓછામાં ઓછા ૫૦૦૦૦ રોપા/વર્ષ તૈયાર કરવા ના રહેશે.) બેંક લોન આધારિત બેક એન્ડેડ સબસીડી રુપે

અંદાજીત ખર્ચ રૂ.૬.૨૫ લાખ/એકમ

પેશી સંવર્ધન એકમ ની સ્થાપના

સામાન્ય ખેડુતો માટે ખર્ચના ૬૫%, રૂ.૬૫.૦૦ લાખ પ્રતિ એકમની મર્યાદામાં, અનુ.જાતિ/અનુ.જન જાતિ- ખેડૂતો માટે ખર્ચના ૭૫%, રૂ.૭૫.૦૦ લાખ પ્રતિ એકમની (ઓછામાં ઓછા ૧૫ લાખ રોપા/વર્ષ તૈયાર કરવાના રહેશે.)

અંદાજીત ખર્ચ રૂ.૧૦૦ લાખ/ એકમ

ચાલુ પેશી સંવર્ધન એકમોનું આધુનીકરણ

સામાન્ય ખેડુતો માટે ખર્ચના ૬૫%, રૂ.૯.૭૫ લાખ પ્રતિ એકમની મર્યાદામાં, અનુ.જાતિ/અનુ.જન જાતિ- ખેડૂતો માટે ખર્ચના ૭૫%, રૂ.૧૧.૨૫ લાખ પ્રતિ એકમની મર્યાદામાં (ઓછામાં ઓછા ૧૫ લાખ રોપા/વર્ષ તૈયાર કરવાના રહેશે.)

અંદાજીત ખર્ચ રૂ.૧૫.૦૦ લાખ/એકમ

શાકભાજી બીજ ઉત્પાદન અને ડીસ્ટ્રીબ્યુશન

જાહેર ક્ષેત્ર(આઈસીએઆર, રાજયોની કૃષિ વિદ્યાલયો અને રાજય વિભાગો) અને ખાનગી ક્ષેત્ર

જાહેર ક્ષેત્ર માટે ખર્ચના ૧૦૦% જ્યારે ખાનગી ક્ષેત્રે સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% , (મહત્તમ રૂ.૩ર,૫૦૦/હે. નાદરથી) જ્યારે અનુ.જાતિ/ અનુ.જન જાતિ- ખેડૂતોને ખર્ચના ૭૫% (મહત્તમ રૂ.૩૭,૫૦૦/હે. નાદરથી) ૫ હેકટર/લાભાર્થીની મર્યાદામાં બેંક ધીરાણ આધારિત બેક એન્ડેડ સબસીડી તરીકે. ICAR/SAUs માં થી મેળવેલ બિયારણને ૨૫% સબસીડી મળવાપાત્ર છે.

અંદાજીત ખર્ચ રૂ.૫૦,૦૦૦/હે.

પ્લાટીંગ મટેરીયલની અખતરા અને નિદર્શન માટે આયાત(ફક્ત રાજ્ય સરકાર અને PSU માટે)

જાહેર ક્ષેત્ર (રાજ્ય સરકાર અને PSU) માટે ખર્ચના ૧૦૦% અને ગ્રોઅર્સ એસોશીએશન માટે ખર્ચના ૫૦%

અંદાજીત ખર્ચ રૂ. ૧૦.૦૦ લાખ

બીજ માળખાકિય સવલત ઊભી કરવી

જાહેર ક્ષેત્ર માટે ખર્ચના ૧૦૦% જ્યારે ખાનગી ક્ષેત્ર માટે સામાન્ય ખેડુતો માટે ખર્ચના ૬૫%, જ્યારે અનુ.જાતિ/ અનુ.જન જાતિ- ખેડૂતોને ૭૫%, બેંક ધીરાણ આધારિત બેક એન્ડેડ સબસીડી તરીકે

અંદાજીત ખર્ચ રૂ. ૨૦૦ લાખ

  • http://www.gujaratindia.com, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • DigiLocker
  • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
  • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation