ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

રક્ષિત ખેતી

આ યોજના દ્વારા નીચે પ્રમાણેના લાભ મળી શકે.

ગ્રીન હાઉસ ના માળખા માટે

ફેન અને પેડ સીસ્ટમ

સામાન્ય ખેડુતો માટે ખર્ચના ૫૭.૫૦% મુજબ સહાય લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ.૧૪૬૫/- ચો.મી

કુદરતી વેન્ટીલેટેડ સીસ્ટમ

નળાકાર સ્ટ્રક્ચર

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. સુધી

અંદાજીત ખર્ચ રૂ.૯૩૫/-ચો.મી.

લાકડાનું સ્ટ્રક્ચર

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ,લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. સુધી

અંદાજીત ખર્ચ રૂ.૫૧૫/-ચો.મી.

વાંસનું સ્ટ્રક્ચર

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. સુધી

અંદાજીત ખર્ચ રૂ. ૩૭૫/-ચો.મી.

શેડ નેટ હાઉસ

નળાકાર સ્ટ્રક્ચર

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, અને દેવીપૂજકો/આદિમ જાતિ માટે ખર્ચના ૯૦% મુજબ, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. સુધી

અંદાજીત ખર્ચ રૂ. ૬૦૦/ચો.મી.

લાકડાનું સ્ટ્રક્ચર

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, અને દેવીપૂજકો/આદિમ જાતિ માટે ખર્ચના ૯૦% મુજબ, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. સુધી

અંદાજીત ખર્ચ રૂ. ૪૧૦/ચો.મી.

વાંસનું સ્ટ્રક્ચર

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, અને દેવીપૂજકો/આદિમ જાતિ માટે ખર્ચના ૯૦% મુજબ, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. સુધી

અંદાજીત ખર્ચ રૂ. ૩૦૦/ચો.મી.

રક્ષિત ખેતીમાં આધુનિક મશીનરી સુવિધા માટે સહાય

R.O. સીસ્ટમ અને વોટર સ્ટોરેજ /હારવેસ્ટીગ

સામાન્ય ખેડૂતોને -૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ના ખેડૂતોને – ૭૫% તથા ગ્રુપમાં ગ્રીન હાઉસ બનાવેતો સામાન્ય ખેડૂતોને- પ્રત્યેક એકરે ૨૫% (૧ લાખ) અને અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ખેડૂતોને ૫૦% (૨ બે લાખ)

R.O. સીસ્‍ટમ અને વોટર સ્‍ટોરજ માટેની NHMના ધોરણે આપવામાં આવેલ ઉપરાંત વધારાની ૭.૫% પૂરક સહાય આપવામાં આવશે .

અંદાજીત ખર્ચ R.O. સીસ્ટમ અને વોટર સ્ટોરેજ માટે ૩.૦૦ લાખ અને જળ સંગ્રહ માટે ૧.૦૦ લાખ/યુનિટ

સ્વયં સંચાલીત યુનિટ

એક એકરના ગ્રીન હાઉસ બનાવે તો સામાન્ય ખેડૂતોને-એક એકરે ૬૫% અને અનૂ.જાતિ/ અનુ.જન જાતિ/ દેવીપૂજક ખેડૂતોને ૭૫% તથા આદિમ જાતિના ખેડૂતોને ૯૦% (વધારાના પ્રત્યેક એક એકર માટે વધારાની રૂ.૧.૪૦ લાખ સુધી સહાય)

સામુહિક સ્વયં સંચાલિત યુનિટ માટે પ્રતિ એક એકરે NHMના ધોરણો ઉપરાંત વધારાની ૭.૫% પૂરક સહાય આપવામાં આવશે

અંદાજીત ખર્ચ ૪.૦૦ લાખ

બેડ તૈયાર કરવાના મિડીયા માટે

સામાન્ય ખેડૂતોને-એક એકરે ૫૦% અને અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% તથા આદિમ જાતિના ખેડૂતોને ૯૦% સુધી સહાય (વધારાના પ્રત્યેક એક એકર માટે વધારાની રૂ.૧.૪૦ લાખ સુધી સહાય)

એક એકર ના ગ્રીનહાઉસના બેડ તૈયાર કરવા માટે NHMના ધોરણે આપવામાં આવેલ સહાય ઉપરાંત વધારાની ૭.૫% પૂરક સહાય આપવામાં આવશે.

અંદાજીત ખર્ચ ૩.૦૦ લાખ

ઉંચાઇ વધારા માટે (૪ ફુટ સુધી )

નિયત ધોરણ ઉપરાંત વધારાના રૂ. ૨૫૦૦૦/એકરે

નિયત ધોરણો ઉપરાંત વધારાના રૂ.,૨૫૦૦૦/એકરની મર્યાદામાં સહાય

અંદાજીત ખર્ચ ૬.૮મી. થી જો ૧ મીટરથી વધારે ઉંચાઇ માટે

પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, લાભાર્થી દીઠ ર હેકટરની મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ.૨૦,૦૦૦/હે.

પ્લાસ્ટીક ટનલ્સ

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, લાભાર્થી દીઠ ૧૦૦૦ ચો.મી. સુધી

અંદાજીત ખર્ચ રૂ. ૩૦/ચો.મી.

પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, લાભાર્થી દીઠ ૫૦૦૦ ચો.મી. સુધી

અંદાજીત ખર્ચ રૂ. ૨૦/ચો.મી.

પોલી હાઉસમાં ઉગાડાતા અતિ મૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ માટે

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ,લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી.ની મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ. ૧૦૫/ચો.મી.

પોલી હાઉસમાં ઉગાડાતા ફૂલપાકોના પ્લાન્ટીંગ મટીરીયલ માટે

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી.ની મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ. ૫૦૦/ચો.મી.

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation