ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

શાકભાજીમાં ઉત્પાદન વધારવાના કાર્યક્રમો

હાઇબ્રીડ બીજ ખરીદીમાં સહાય કાર્યક્રમ (એચ. આર. ટી.- ૪ યોજના)

રાજયના અનુચુચિત જાતિના ખેડુતો ફળ અને શાકભાજીના પાકોના સારી ગુણવત્તાવાળા હાઇબ્રીડ બિયારણનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત વધારે ઉત્પાદન મેળવી આવકમાં વધારો કરી શકે તે હેતુ માટે ફળ-શાકભાજીના હાઇબ્રીડ બિયારણની ખરીદીમાં અનુચુચિત જાતિના ખેડુતોને ખર્ચના ૭૫% કે હેકટરે રૂ. ૭૫૦૦/- સુધીની ૦.૧૦ થી ૨ (બે) હેકટર સુધી સહાય આપવામાં આવે છે .

આ ટ્રીલીઝ માટે પ્રોત્સાહનની યોજનાથી નીચે પ્રમાણેના લાભ મળી શકે.

કાચામંડપ, ટામેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ

સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય

અંદાજીત એકમ ખર્ચ રૂ.૫૨૦૦૦/હેકટર

અર્ધ પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ

સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય

અંદાજીત એકમ ખર્ચ રૂ.૮૦૦૦૦/હેકટર

પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ

સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય

અંદાજીત એકમ ખર્ચ રૂ.૧,૬૦,૦૦૦/ હેકટર

  • http://www.gujaratindia.com, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • DigiLocker
  • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
  • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation