ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

સેન્દ્રીય ખેતી

આ યોજના દ્વારા નીચે પ્રમાણેના લાભ મળી શકે.

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. સેન્દ્રિય ખેતી અ૫નાવવી (સર્ટીફીકેશન સાથેનો કાર્યક્રમ)
 • યુનિટ કોસ્ટ - રૂ. ૨૦૦૦૦/હે
 • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૧૦,૦૦૦/ હે.
 • લાભાર્થી દીઠ ૪ હેકટરની મર્યાદામાં
 • સર્ટીફીકેશન સાથે લીંક પ્રોજેક્ટ બેઇઝ કામગીરી
 • APEDA દ્રારા અધિકૃત સર્ટીફીકેશન એજન્સી દ્રારા પ્રમાણિત કરવાનું રહેશે
 • ૩ વર્ષ માટે (પ્રથમ વર્ષે રૂ. ૪૦૦૦ જ્યારે બીજા અને ત્રીજા વર્ષે રૂ. ૩૦૦૦ મળવાપાત્ર)
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩, ૧૪
ર. સેન્દ્રિય ઉત્પાદન પ્રમાણન (સર્ટીફીકેશન)
 • ૫૦ હેકટરના જુથમાં
 • જુથ દીઠ રૂ. ૫.૦૦ લાખ લેખે, જેમાં પ્રથમ રૂ. ૧.૫૦ લાખ અને બીજા વર્ષે રૂ.૧.૫૦ લાખ તથા ત્રીજા વર્ષે ૨.૦૦ લાખ.
 • સર્ટીફીકેશન સાથે લીંક પ્રોજેક્ટ બેઇઝ કામગીરી
 • APEDA દ્રારા અધિકૃત સર્ટીફીકેશન એજન્સી દ્રારા પ્રમાણિત કરવાનું રહેશે
 
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩, ૧૪
૩. વર્મી કમ્પોસ્ટ / સેન્દ્રીય ઇનપુટ ઉત્પાદન એકમ ઉભુ કરવું
 • યુનિટ કોસ્ટ- રૂ.૬૦૦૦૦/ એકમ
 • કાયમી માળખા માટે ખર્ચના ૫૦% કે જે એકમની સાઇઝ ૩૦' x ૮' x ૨.૫'
 • સર્ટીફીકેશન સાથે લીંક પ્રોજેક્ટ બેઇઝ કામગીરી,
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩, ૧૪
 • યુનિટ કોસ્ટ- રૂ.૧૦૦૦૦/ એકમ
 • HDPE વર્મી બેડ માટે ખર્ચના ૫૦% કે જે એકમની સાઇઝ ૧૨' x ૪' x ૨' અને IS ૧૫૯૦૭:૨૦૧૦ હોવું જોઇએ
૪. GAP પ્રમાણન સર્ટીફીકેશન (માળખાકીય સમાવેશ સાથે)
 • યુનિટકોસ્ટ - રૂ.૧૦૦૦૦/ હેકટર
 • ખર્ચના ૫૦% સહાય
 • લાભાર્થી દીઠ મહત્તમ ૪ હે. ની મર્યાદામાં
 • APEDA દ્વારા અધિકૃત સર્ટીફીકેશન એજન્સી દ્વારા પ્રમાણિત કરવાનું રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩, ૧૪
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation