ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

મશરુમ અને મધમાખી ઉછેર

આ યોજના દ્વારા નીચે પ્રમાણેના લાભ મળી શકે.

મધમાખીના ઉછેર

ન્યૂકલીઅસ સ્ટોકના ઉત્પાદન માટે (જાહેર ક્ષેત્ર)

ખર્ચના ૧૦૦% મુજબ સહાય

અંદાજીત ખર્ચ રૂ.૧૦.૦૦ લાખ

બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહનું ઉત્પાદન

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫%, જ્યારે અનુ. જાતિ /અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ ઓછામાં ઓછા ૨૦૦૦ કોલોની/વર્ષ ઉત્પાદન કરવા

અંદાજીત ખર્ચ રૂ.૬.૦૦ લાખ

મધમાખી સમૂહ (કોલોની)

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫%, જ્યારે અનુ. જાતિ /અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ (વધુમાં વધુ ૫૦ કોલોની/લાભાર્થી સુધી)

અંદાજીત ખર્ચ રૂ.૧૪૦૦/ ૪ ફ્રેમની કોલોની

હાઇવ

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫%, જ્યારે અનુ. જાતિ /અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ (વધુમાં વધુ ૫૦ કોલોની/લાભાર્થી સુધી)

અંદાજીત ખર્ચ રૂ.૧૬૦૦/હાઈવ

હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર(30 કિ.ગ્રા) નેટ વિગેરે સાધનો માટે

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫%, જ્યારે અનુ. જાતિ /અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ (એક સેટ/લાભાર્થી સુધી)

અંદાજીત ખર્ચ રૂ.૧૪૦૦૦/સેટ

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation