ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

બજાર વ્યવસ્થા

આ યોજના દ્વારા નીચે પ્રમાણેના લાભ મળી શકે.

બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો

ટર્મીનલ માર્કેટ

ક્રેડિટ લીંક્ડ બેક એન્ડેડ સબસીડી સ્વરૂપે, મૂડી ખર્ચના ૨૫% થી ૪૦% (રૂ.૫૦ કરોડની મર્યાદા) પી.પી.પી. મોડ

અંદાજીત ખર્ચ રૂ. ૧૫૦.૦૦ કરોડ/ પ્રોજેક્ટ

હોલસેલ માર્કેટ

ક્રેડિટ લીંક્ડ બેક એન્ડેડ સબસીડી સ્વરૂપે, મૂડી ખર્ચના ૨૫% ટ્રાયબલમાં ૩૩.૩૩%

અંદાજીત ખર્ચ રૂ. ૧૦૦.૦૦ કરોડ/ પ્રોજેક્ટ

અપની મંડી-ગ્રામ્ય બજાર-સીધુ બજાર

ક્રેડિટ લીંક્ડ બેક એન્ડેડ સબસીડી સ્વરૂપે, મૂડી ખર્ચના ૪૦%, ટ્રાયબલમાં ૫૫%

અંદાજીત ખર્ચ રૂ. ૨૦.૦૦ લાખ/એકમ

રીટેલ માર્કેટ/આઉટલેટ (વાતાનુકુલીત)

ક્રેડિટ લીંક્ડ બેક એન્ડેડ સબસીડી સ્વરૂપે, મૂડી ખર્ચના ૪૦%, ટ્રાયબલમાં ૫૫%

અંદાજીત ખર્ચ રૂ. ૧૦.૦૦ લાખ/એકમ

ફરતી અથવા સ્થાઇ વેંડીંગ કાર્ટ/પ્લેટફોર્મ-કુલ ચેમ્બર સાથે

મૂડી ખર્ચના ૫૦% મુજબ સહાય

અંદાજીત ખર્ચ રૂ. ૦.૩૦ લાખ/એકમ

કલેક્શન-શોર્ટીંગ અને ગ્રેડીંગ-પેકીંગ એકમ

ક્રેડિટ લીંક્ડ બેક એન્ડેડ સબસીડી સ્વરૂપે, મૂડી ખર્ચના ૪૦% ટ્રાયબલમાં ૫૫%

અંદાજીત ખર્ચ રૂ. ૧૫.૦૦ લાખ/એકમ

બજાર વિસ્તરણ, ક્વોલીટી અવેરનેશ કાર્યક્રમ અને તાજી જણસ માટે બજાર આધારિત વિસ્તરણ પ્રવુતિ

જાહેર ક્ષેત્ર: રૂ. ૩.૦૦ લાખ/કાર્યક્રમ

અંદાજીત ખર્ચ રૂ. ૩.૦૦ લાખ/ કાર્યક્રમ

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation