કાર્યક્રમો અને યોજનાઓ

વિકાસલક્ષી કાર્યક્રમોનું અમલીકરણ

બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજના વિષે જાણોઃ

 • એચઆરટી-૨
 • એચઆરટી-૩
 • એચઆરટી-૪
 • એચઆરટી-૫
 • એચઆરટી-૬
 • એચઆરટી-૭
 • એચ.આર.ટી.-૮
 • નેશનલ હોર્ટી કલ્ચર મીશન

આ યોજના દ્વારા ખેડુતોને મળતા લાભ વિષે જાણો

એચઆરટી-૨

સામાન્ય ખેડૂત ખાતેદારો માટે ગુજરાતમાં સંકલીત બાગાયત વિકાસ કાર્યક્રમની યોજના. રાજયનાં તમામજીલ્લાઓમાં અમલ.

એચઆરટી-૩

અનુસુચિતજનજાતીના ખેડૂત ખાતેદારો માટે આદીજાતી વિસ્તારોમાંપેટા યોજના હેઠળ સંકલીત બાગાયત વિકાસ કાર્યક્રમ માટેની યોજના.

એચઆરટી-૪

અનુસુચિત જાતીના ખેડૂત ખાતેદારો માટે બાગાયત વિકાસ કાર્યક્રમો માટેની યોજના. રાજયનાં તમામ જીલ્લાઓમાં અમલ.

એચઆરટી-૫

રાજયમાં ફળ અને શાકભાજીની જાળવણી અને તાલીમની યોજના. રાજયમાં તમામ જીલ્લાઓમાંઅમલમાં.

એચઆરટી-૬

બાગાયત વિકાસ અંગેની કેન્દ્ર પુરસ્કૃત્ત કાર્યક્રમની યોજના. રાજયનાં આણંદ, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, અને વલસાડ જીલ્લાઓમાં અમલ.

એચઆરટી-૭

રાજયમાં ફુલો, ઐાષધીય અને સુગંધિત પાકોના વિકાસ માટેની યોજના. રાજયમાં તમામ જીલ્લાઓમાં અમલમાં.

એચ.આર.ટી.-૮

રાજયમાં બાગાયત વિકાસ અંગેની કેન્દ્ર પુરસ્કૃત કાર્યક્રમની યોજના. રાજયના અમરેલી, કચ્છ, જામનગર, જુનાગઢ, નવસારી, પોરબંદર, ભાવનગર, વલસાડ અને સુરત જીલ્લાઓમાં અમલમાં

નેશનલ હોર્ટીકલ્ચર મીશન

રાજયમાં સાબરકાંઠા, મહેસાણા, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ, ખેડા, ભરૂચ અને તાપી જીલ્લાઓમા અમલમાં.

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation