ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

ફૂલ પાકોમાં નવું વાવેતર

ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજના (એચ. આર. ટી.-૭ યોજના)

રાજ્યમાં ફૂલ પાકોનો વિસ્તાર વધે તે માટે નવા ફૂલ છોડના વાવેતર માટે મિશના મોડ મુજબ અને રાજયની ખાસ યોજના મુજબ પ્રતિ હેકટરે થતા અંદાજીત રૂ.ર૪૦૦૦/- જેટલા વાવેતર ખર્ચને ઘ્યાને લઈ નાના/સિમાન્ત ખેડૂતોને પ્રતિ હેકટરે પાકવાર થતા ખરેખર ખેતી ખર્ચના ૫૦ % કે હેકટર દીઠ રૂ.૧ર૦૦૦/- સુધીની, ૦-ર૦ હેકટર થી ર-૦૦ હેકટરના વાવેતર માટે અને અન્ય ખેડૂતોને પ્રતિ હેકટરે પાકવાર થતા ખરેખર ખેતી ખર્ચના ૩૩% કે હેકટર દીઠ રૂ.૭,૯ર૦/- ની મર્યાદામાં ૦-ર૦ હેકટર થી ૪ (ચાર) હેકટર સુધીના વિસ્તાર માટે સહાય આપવામાં આવે છે.

દાંડી ફૂલો -કટ ફલાવર્સ

નાના અને સીમાંત ખેડૂતો

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ.૪૫,૫૦૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૫૨,૫૦૦/હે., લાભાર્થી દીઠ ર હેકટરની મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ.૭૦,૦૦૦/હે

અન્ય ખેડૂતો

સામાન્ય ખેડુતોને ખર્ચના ૪૮% મુજબ મહત્તમ રૂ.૩૩,૬૦૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૫૮% મુજબ મહત્ત્મ રૂ.૪૦,૬૦૦/હે., લાભાર્થી દીઠ ૪ હેકટરની મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ.૭૦,૦૦૦/હે

કંદ ફૂલો

નાના અને સીમાંત ખેડૂતો

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ. ૫૮,૫૦૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૬૭,૫૦૦/હે., લાભાર્થી દીઠ ર હેકટરની મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ.૯૦,૦૦૦/હે

અન્ય ખેડૂતો

સામાન્ય ખેડુતોને ખર્ચના ૪૮% મુજબ મહત્તમ રૂ.૪૩,૨૦૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૫૮% મુજબ મહત્ત્મ રૂ.૫૨,૨૦૦/હે., લાભાર્થી દીઠ ૪ હેકટરની મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ.૯૦,૦૦૦/હે

છુટા ફૂલો

નાના અને સીમાંત ખેડૂતો

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ. ૧૫,૬૦૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૧૮,૦૦૦/હે., લાભાર્થી દીઠ ર હેકટરની મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ.ર૪,૦૦૦/હે

અન્ય ખેડૂતો

સામાન્ય ખેડુતોને ખર્ચના ૪૮% મુજબ મહત્તમ રૂ.૧૧,૫૨૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૫૮% મુજબ મહત્ત્મ રૂ.૧૯,૯૨૦/હે., લાભાર્થી દીઠ ૪ હેકટરની મર્યાદામાં

  • http://www.gujaratindia.com, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • DigiLocker
  • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
  • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation