ખેડૂતલક્ષી સહાયક યોજનાઓ

રોગ - જીવાત નિંયત્રણ અને ખાતર- પિયત વ્યવસ્થા

પાક સંરક્ષણના સાધન ખરીદી માટે સહાય (એચ. આર. ટી.- ૨ / ૩ / ૪ યોજના)

ખેડૂતો બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ દવાઓનો સમયસર અને સપ્રમાણ ઉપયોગ કરી બાગાયતી પાકોના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરી પોતાની આવક વધારી સક્ષમ થાય તે મુખ્ય આશય છે. આ માટે માન્ય પાક સંરક્ષણ સાધન ખરીદ કરવા સામાન્ય ખેડૂતોને માનવ સંચાલીત સાધનમાં રૂ.૯૦૦/-, પાવરથી ચાલતા સાધનમાં રૂ.૩૦૦૦/- અને ટ્રેકટર માઉન્ટેન સ્પ્રેયરમાં રૂ.૨૦,૦૦૦/-સુધી કે કિંમતના ૫૦% મુજબ સહાય આપવામાં આવે છે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને માનવ સંચાલીત સાધનમાં રૂ. ૧૧૨૫/- સુધી, પાવરથી ચાલતા સાધનમાં રૂ. ૩૭૫૦/- અને ટ્રેકટર માઉન્ટેન સ્પ્રેયરમાં રૂ. ૨૫,૦૦૦/- સુધી કે કિંમતના ૭૫% મુજબ સહાય આપવામાં આવે છે.

ડ્રીપ ઇરીગેશન માટે ૧૦ થી ૨૫.૫૦ ઘન મીટરની પાણી સંગ્રહ માટે પાકા ટાંકા બનાવવા - સામાન્ય ખેડૂતોને ખર્ચના ૫૦% કે રૂ. ૫૦,૦૦૦/-, જ્યારે અનુ.જાતિ/અનુ.જન જાતિના ખેડૂતોને ખર્ચના ૭૫% કે રૂ. ૭૫,૦૦૦/- ની સહાય (એચ. આર. ટી.- ૨ / ૩ / ૪ યોજના)

સંકલીત પોષણ વ્યવસ્થાપન ( INM) સંકલીત જીવાત વ્યવસ્થાપન ( IPM) ને પ્રોત્સાહન

સેનેટરી અને ફોટોસેનેટરી ઇંન્ફ્રાસ્ટ્ર્કચર (જાહેર ક્ષેત્ર માટે)

પ્રોજેક્ટ બેઝ

અંદાજીત ખર્ચ રૂ.૧૦૦ .૦૦ લાખ

સંકલિત પોષણ/ જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, લાભાર્થી દીઠ ૪ હેકટરની મર્યાદામાં

અંદાજીત ખર્ચ રૂ.ર૦૦૦/હે

ડીઝીસ ફોરકાસ્ટીંગ યુનીટ (જાહેર ક્ષેત્ર માટે)

ખર્ચના ૧૦૦ % વધુમાં વધુ રૂ. ૪ લાખ/એકમ સુધી

અંદાજીત ખર્ચ રુ. ૪ લાખ/એકમ

બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થાપના

જાહેર ક્ષેત્ર

ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ ૮૦ લાખ/એકમ સુધી

અંદાજીત ખર્ચ રૂ.૮૦ લાખ/એકમ

ખાનગી ક્ષેત્ર

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, બેંક ધીરાણ આધારિત બેંક એન્ડેડ સબસીડી રુપે

અંદાજીત ખર્ચ રૂ.૮૦ લાખ/એકમ

પ્લાન્ટ હેલ્થ ક્લીનીક સ્થાપના

જાહેર ક્ષેત્ર

ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ ૨૦ લાખ/એકમ સુધી

રૂ.૨૦લાખ/એકમ

ખાનગી ક્ષેત્ર

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ, બેંક ધીરાણ આધારિત બેંક એન્ડેડ સબસીડી રુપે

અંદાજીત ખર્ચ રૂ.૨૦ લાખ/એકમ

લીફ ટીસ્યુ. એનાલીસીસ લેબોરેટરીની સ્થાપના

જાહેર ક્ષેત્ર

ખર્ચના ૧૦૦% વધુમાં વધુ રૂ ૨૦ લાખ/એકમ સુધી

અંદાજીત ખર્ચ રૂ.૨૦લાખ/એકમ

ખાનગી ક્ષેત્ર

સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ, જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫%મુજબ,બેંક ધીરાણ આધારિત બેંક એન્ડેડ સબસીડી રુપે

અંદાજીત ખર્ચ રૂ.૨૦ લાખ/એકમ

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation